વડલાડાળે વાંદરા ટોળી | Vadala Dale Vandara Toli | Gujarati Balgeet | Rhymes | Bhar Vinanu Bhantar

Jan 21, 2025Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

PublishedJan 21, 2025
Duration1:44
Video ID-JcjHBAjYAs
Languageen
CategoryEducation
PrivacyPublic
Made for KidsYes
Video TypeRegular Video

Performance Metrics

Views3.4K
Likes28
Comments0
Engagement Rate0.83%
Likes per 100 views0.83
Comments per 1K views0.00

Description

બાળમિત્રો... આ બાળગીતનું નામ છે “વડલાડાળે વાંદરા ટોળી” દોસ્તો આજે એક સરસ મજાનું વાંદરાનું અભિનય ગીત સાંભળીએ. તે મોટા કુદકા મારી તથા હાથ વડે લટકી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ચાલે છે. આથી તે મોટે ભાગે ઝાડ પર કે ઘરનાં છાપરાં પર જોવા મળે છે. તેનો ખોરાક સામાન્ય રીતે વનસ્પતિનાં પાન, ફળ, ફૂલ વગેરે છે. તેના હાથની હથેળી તેમજ પગનાં તળીયાંના ભાગ સિવાય સંપૂર્ણ શરીર ગાઢા વાળ વડે ઢંકાયેલું હોય છે. કરોડરજ્જુનો આગલો ભાગ પૂંછડીના રૂપમાં વિકસિત થયેલો હોય છે. હાથ, પગની આંગળીઓ લાંબી, નિતંબ પર માંસલ ગાદી હોય છે.. આવા જ્ઞાન વર્ધક અને અનોખા ઍનિમેશન સાથે બનેલા આ વિડિયો શિક્ષકો અને વાલીઓ પણ બાળકોને જોવા કહે છે. જો તમને આ વિડિઓ ગમતી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આવી વધુ વિડિઓઝ જોવા માટેઅમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો: www.youtube.com/bharvinanubhantar ઇન્સ્ટાગ્રામ લિંક: https://www.instagram.com/bharvinanubhantar/ ફેસબુક લિંક: https://www.facebook.com/BharVinanuBhatar/ અહીં ભાર વિનાનું ભણતર ના બાળગીત સાંભળો: https://linktr.ee/BharVinanuBhantarOTT ક્રિએટ રીલ્સ ઓન ઇન્સ્ટાગ્રામ: https://bit.ly/3CsHSv6 ઑલ્સો, સ્ત્રેઅમિંગ ઑન: સ્પૉટિફાય: https://bit.ly/3CAEFcH ગાના: https://bit.ly/4jry2u9 ઍમેઝૉન મ્યુઝિક: https://bit.ly/42nQcGL જિઓ સાવન: https://bit.ly/3PSAyMh ઍપલ મ્યુઝિક: https://bit.ly/4h6a1XG એનીમેશન સાથે બાળવાર્તાઓ ⦿મમ્મી મારી ઢીંગલી બોલતી થઈ:- https://youtu.be/16shR3g38rY ⦿ચાંદો-સૂરજ રમતા‘તા | Chando Suraj Ramta'ta :- https://youtu.be/-sxkOMr0EVs ⦿ચકીબેન ચકીબેન | Chakiben Chakiben :- https://youtu.be/Z-lpwCPAuVw ⦿વાંદરાભાઇની વાર્તા | Vandrabhai Ni Varta :- https://youtu.be/o-Rv2LBnqMg ⦿ABCD Rhymes | ABCD Alphabet Song :- https://youtu.be/MllEOyrph7M ⦿આનું નામ તે ધણી | Aanu Naam Te Dhani :- https://youtu.be/4Fl-XvyOCE ⦿ઉંદર સાત પૂંછડીયો | Undar Saat Punchadiyo:- https://youtu.be/_RB1qsxTCSc ⦿ મૂળાક્ષરો કેવી રીતે લખાય | How to write Alphabet:- https://youtu.be/LxmjyHK5RMA ⦿ ચકલી અને ચકલો | Chakli Ane Chaklo:- https://youtu.be/SGAWXxZargs ⦿ છોગાળા હવે તો છોડો | Elephant and Rabbit:- https://youtu.be/1ua8cahPcxg ⦿ बड़बोला ऊंट | Badbola Unt:- https://youtu.be/XFeQw7huH7E ⦿ કાલ ની ચિંતા | Kal Ni Chinta:- https://youtu.be/GI40_9tNu-I ⦿ લાખો વણજારો | Lakho Vanjaro:- https://youtu.be/H57VSXGsHU8 ⦿ કલાકારની ભૂલ | Kalakar Ni Bhul:- https://youtu.be/Zyrs2DjKA6w ⦿ ઠાગા ઠૈયા કરું છું | Thaga Thaiya Karu Chu:- https://youtu.be/llOqMOfvwfs ⦿ ટોપીવાળો ફેરિયો અને વાંદરાઓ | Topivalo Feriyo:- https://youtu.be/5xErr-I43Cs ⦿ લપલપિયો કાચબો | The Talkative Tortoise:- https://youtu.be/dGBRpJeUcu4 ⦿ શિયાળ અને દ્રાક્ષ | Fox and Grapes :- https://youtu.be/Hxgwo14xtSE ⦿ કોણ શું કરે | Community Helper:- https://youtu.be/55DW4aDvH7I ⦿ રમતો | Games:- https://youtu.be/7ceOyXWzk7k ⦿ ક્રિયાઓ | Actions:- https://youtu.be/WK1Faq-NESU ⦿ આકાર | Shapes:- https://youtu.be/7mNqIsRlNho ⦿ પ્રાણીના બચ્ચાને શું કહેવાય? | Cubs of the Animal:- https://youtu.be/KSUyd8Q5X5Q ⦿ Vegetables | શાકભાજી:- https://youtu.be/WEyhWvp3jko ⦿ અંગ્રેજી અને હિન્દીમાં મૂળાક્ષરો | Alphabets in English and Hindi:- https://youtu.be/BkZVybhYx9k ⦿ કર્સિવ abcd કેવી રીતે લખવું | How to write Cursive Alphabet:- https://youtu.be/Ma9DPRu0-jU ⦿ 1 થી 100 અંગ્રેજી નંબર કેવી રીતે લખવા | How to write numbers:- https://youtu.be/1NOpVuIG_rM ⦿ ગુજરાતી અંક | How to write 1 to 10 Number:- https://youtu.be/q0jY59_6lC4 ⦿ Colors | રંગ:- https://youtu.be/iU5BqaBmb6Q ⦿ પક્ષીઓના નામ | Birds Name:- https://youtu.be/RwvU9ILaaS4 #BharVinanuBhantar #VadladaleVandaraToli #Kids #KidsRhymes #Monkey #Rhymes #Animation #KidsSpecial #GujaratiBaalgeet #NewRhymeForKids #RhymeForKids #GujaratiKidsSong

Related Videos

More videos from Bhar Vinanu Bhantar