કરમસદ-આણંદ મનપાનું સરપ્રાઈઝ ચેકિંગ, હોટલ-રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ

Jun 11, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now
ABP Asmita
ABP Asmita

3.9M subscribers

View Channel

Video Overview

Video Details

Published6 days ago
Duration1:03
Video ID0YVm7y9meAk
Languagegu
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views89
Likes0
Comments0
Engagement Rate0.00%
Likes per 100 views0.00
Comments per 1K views0.00

Description

કરમસદ-આણંદ મનપાનું સરપ્રાઈઝ ચેકિંગ, હોટલ-રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ કરમસદ-આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના સરપ્રાઈઝ ચેકિંગથી હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકોમાં મચી દોડધામ. શહેરની અલગ અલગ હોટલ અને રેસ્ટોરન્ટમાં મનપાના આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યુ. જેમાં લેન્ડસ્કેપ રેસ્ટોરન્ટના સંચાલકોને 22 હજારનો, તો સર્વોદય આઈસ્ક્રિમ પાર્લરને સ્વચ્છતાના અભાવને લઈને 20 હજારનો દંડ ફટકારવામાં આવ્યો. આ સિવાય મસ્તી લસ્સી સેન્ટરને આરોગ્ય વિભાગે એક હજારનો દંડ ફટકાર્યો હતો. ત્રણેય એકમોને કૂલ 43 હજારનો દંડ ફટકારીને આરોગ્ય વિભાગે ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓને કડક સંદેશ આપ્યો. #neetexamcancelled2026 #neetug #neetnews #neetexam2026 #abpasmitanews #abpasmita #localbodyelection2026 #gujaratelection2026 #corporationelectiongujarat #ahmedabadcorporationelection rajkotcorporationelection #vadodaracorporationelection #suratcorporationelection #GujaratPolitics #GujaratCM #Bhupendrapatel #Gujaratinews #GujaratCongress #GujaratBJP #GopalItalia #GujaratPatidar #BJPMLA #GenibenThakor #Congress #BJP #GujaratMonsoon #AmbalalPatel #PareshGoswami #IndiaMonsoon #IndiaRain #GujaratMonsoon2025 #GujaratIMD Gujarat Rain LIVE Update | Gujarat Election | Gujarat Politics | ABP Asmita LIVE 24*7 news gujarat | gujarat news live | news ahmedabad | news live gujarat | Gujarat Rain | Gujarat Monsoon 2026 | Gujarat CM | Bhupendra Patel | AAP MLA | Gopal Italia | Chaitar Vasava | Gujarat Politics | Gujarati News | Gujarat Congress | Gujarat BJP | Gujarat Patidar | India Rain | India Monsoon | Gujarat Flood | Gujarat Local Body Election 2026 | Gujarat Corporation Election | Local Body Election 2026 | NEET Exam 2026 | NEET Exam Cancelled 2026 | NEET UG News | NTA ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં. For more videos Visit our YouTube Channel - https://www.youtube.com/abpasmitatv Click here to Subscribe and stay Updated - https://www.youtube.com/channel/UC3C6_1ETXfE807LltDbKYxg/featured?sub_confirmation=1 ABP Asmita Website: https://abpasmita.abplive.in/ Facebook: https://www.facebook.com/abpasmita/

Related Videos

More videos from ABP Asmita