માઁ ટીવી સમાચાર 02.07.2026કરોડોનો એક્સપ્રેસ-વે ભ્રષ્ટાચારના ગાબડા માં હોમાયો !!!
Jul 2, 2026•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published1 week ago
Duration2:17
Video ID2D7eXSB-434
Languagegu
CategoryPeople & Blogs
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views91
Likes0
Comments0
Engagement Rate0.00%
Likes per 100 views0.00
Comments per 1K views0.00
Description
માઁ ટીવી સમાચાર 02.07.2026ગ્રાઉન્ડ રિપોર્ટ: કરોડોનો એક્સપ્રેસ-વે ભ્રષ્ટાચારના ગાબડા માં હોમાયો !!! । સુરત-વડોદરા તરફ જતો ટ્રેક ઠપ
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે શરૂ થયાના માત્ર 6 જ મહિનામાં પિલુદ્રા પાસે બ્રિજમાં 8 ફૂટનું ગાબડું: લોખંડના સળિયા દેખાયા, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની વિઝીટ બાદ કિમ સુધીનો માર્ગ ખુલ્યો હતો, હવે ગુણવત્તા સામે ગંભીર સવાલો : અડોલ થી પિલુદ્રા વચ્ચેના 3 અંડરપાસ ની સ્ટેબિલિટી પણ જોખમમાં ! : વાહનોની માઇલો લાંબી કતારો લાગી : એનએચઆઇએના બાબુ ઓ એ ચુપકીદી સાધી, ઈજારદાર કંપની સામે એક્શન લેવાશે કે માત્ર મેન્ટેનન્સ ના નામે લીપાપોતી થશે ? : અનરાધાર વરસાદ નું બહાનું કરી દેવાયું, વરસાદ બંધ થયા બાદ 2 થી 3 દિવસમાં કામ પૂર્ણ કરવાનો દાવો