Monsoon 2026 : ગુજરાતમાં વાવણીલાયક વરસાદને લઈને શું છે આગાહી?

Jun 27, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published2 days ago
Duration1:00
Video ID3N0TKXHoJJ0
Languagegu
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views134K
Likes1.7K
Comments29
Engagement Rate1.29%
Likes per 100 views1.27
Comments per 1K views0.22

Description

#Gujarat #weather ગુજરાતમાં ચોમાસું તો પહોંચી ગયું છે, પણ રાજ્યના ઘણા ભાગોમાં હજુ સુધી વરસાદ પડતો નથી. રાજ્યમાં વરસાદ ન પડતાં ખેડૂતો સહિત અનેક લોકો ચિંતાતુર પણ બન્યા છે. ચોમાસું આમ પણ આ વખતે રાજ્યમાં મોડું પહોંચ્યું છે અને હજુ પણ વરસાદ લાવે તેવા પવનોની ગતિ વધતી નથી રહી. એવામાં વરસાદની ઘટ હોવાથી ખેડૂતો પણ વાવણી કરી શક્યા નથી અને આગામી દિવસોમાં ભારે કે અતિભારે વરસાદ પડે તેવી પણ આગાહી નથી. ગુજરાત હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો માટે વરસાદની આગાહી કરી છે. જોકે આખા રાજ્યમાં વરસાદની આગાહી નથી. આગાહી અનુસાર, જે તે જિલ્લામાં જો વરસાદ પડે તો એ પણ હળવોથી સામાન્ય રહી શકે છે. સામાન્ય રીતે આ દિવસોમાં ચોમાસું ગુજરાતના ઘણા વિસ્તારોને કવર કરી લેતું હોય છે અથવા ઘણા વિસ્તારોમાં ચોમાસા પહેલાંનો વરસાદ પડતો હોય છે, પરંતુ આ બંને સ્થિતિઓ હાલ ગુજરાત માટે અનુકૂળ જણાતી નથી. વીડિયો - દીપક ચુડાસમા બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : https://www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati

Related Videos

More videos from BBC News Gujarati