Ireland થી India આવેલા આ દાદા વાવ-તળાવોની સાફ-સફાઈ કેમ કરી રહ્યા છે?

Jun 26, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published2 days ago
Duration7:15
Video ID4QMFJ6zuJtI
Languagegu
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views1.3K
Likes28
Comments2
Engagement Rate2.37%
Likes per 100 views2.21
Comments per 1K views1.58

Description

#Clean #water #Rajasthan જોધપુરની ઐતિહાસિક વાવો અને તળાવોની દુર્દશા જોઈને 81 વર્ષીય વિદેશી નાગરિક કેરોન રોન્સલેએ જાતે જ તેને સાફ કરવાનું બીડું ઝડપ્યું છે. લોકો શરૂઆતમાં તેમને 'પાગલ સાહેબ' કહીને બોલાવતા હતા, પરંતુ તેમના નિઃસ્વાર્થ કામ અને જળ સંરક્ષણ પ્રત્યેના પ્રેમે સ્થાનિક લોકોને પણ પ્રેરિત કર્યા છે. 81 વર્ષની ઉંમરે તેઓ કોઈ આર્થિક લાભ વિના કચરો અને પ્લાસ્ટિક કાઢવાનું કામ કરે છે. વિદેશમાં રહેતા પોતાના પરિવારથી દૂર, કેરોને જોધપુરને જ પોતાનું ઘર બનાવી લીધું છે. તેમનું માનવું છે કે ઐતિહાસિક વારસાને આગામી પેઢી માટે સાચવવો જરૂરી છે. રિપોર્ટર : રાખી જૈન શૂટ : યોગેશ શર્મા ઍડિટ : અરીબા અંસારી બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : https://www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati

Related Videos

More videos from BBC News Gujarati