માઁ ટીવી સમાચાર 02.07.2026 વરસાદી ડ્રેનેજ માં કેમિકલયુક્ત પાણી અને હવામાં ઝેરી ધુમ્મસથી લોકો પરેશાન
Jul 2, 2026•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published1 week ago
Duration1:12
Video ID4jLBMYPSuYA
Languagegu
CategoryPeople & Blogs
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views56
Likes0
Comments0
Engagement Rate0.00%
Likes per 100 views0.00
Comments per 1K views0.00
Description
માઁ ટીવી સમાચાર 02.07.2026હાય રે પ્રદુષણ : વરસાદી ડ્રેનેજ માં કેમિકલયુક્ત પાણી અને હવામાં ઝેરી ધુમ્મસથી લોકો પરેશાન
અંકલેશ્વરમાં પ્રથમ વરસાદે જ ખોલી પ્રદૂષણની પોલ ! જળ સાથે વાયુ પ્રદૂષણ પણ ફેલાયું : સતત બીજા દિવસે પણ જળ સ્ત્રાવ માં રાસાયણિક પાણી વહેતા જોવા મળ્યા : જીઆઇડીસી ની ડ્રેનેજમાં લાલ, લીલા અને ભૂરા રંગના પાણીના પુર ; ચીમનીમાંથી નીકળતો કેમિકલયુક્ત ધુમાડાથી જમીન સ્તરે ધુમ્મસનું સામ્રાજ્ય