Rajkot માં પોલીસે 8 વર્ષ જુની મીસ્ટ્રી સોલ્વ કરી, એક શંકા અને DNA એ પોલ ખોલી
Jun 12, 2026•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published3 days ago
Duration8:48
Video ID5J5Lk11EOcs
Languagegu
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views614
Likes12
Comments0
Engagement Rate1.95%
Likes per 100 views1.95
Comments per 1K views0.00
Video Tags
#detailed guide to abortion laws in india#women's rights and abortion access in india#importance of safe and legal abortions in india#legal abortion in india#abortion procedure in india#high court case#anup soni crime patrol dialogue#crime patrol 2024 latest episode#abortion laws in india#top trending news india
Description
રાજકોટના રૂખડીયાપરા વિસ્તારમાં આવેલી આજી નદીમાંથી વર્ષ 2018માં ધડ વગરનું માથું મળતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. લાંબા સમય સુધી રહસ્ય બનેલો આ કેસ હવે ઉકેલાયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. DNA રિપોર્ટના આધારે મૃતકની ઓળખ પશ્ચિમ બંગાળના રહેવાસી તરીકે કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બાળ મજૂરી કરાવવા માટે રાજકોટ લાવવામાં આવેલા કિશોરનો જીવ લેવાયો હતો આ કેસમાં આરોપી અજિતમૌલા અઝમતમૌલાની ધરપકડ કરવામાં આવી છે. આ વીડિયોમાં અમે પોલીસ તપાસ, કેસના મહત્વના પાસાઓ અને અત્યાર સુધી સામે આવેલી માહિતી વિશે ચર્ચા કરીશું.
નોંધ: બાળ મજૂરી (Child Labour) કરાવવી કાયદેસર ગુનો છે. બાળકોને શિક્ષણ, સુરક્ષા અને સન્માનપૂર્ણ બાળપણનો અધિકાર છે. બાળ મજૂરી સામે અવાજ ઉઠાવવો અને આવા કિસ્સાઓની જાણ સંબંધિત સત્તાધિકારીઓને કરવી દરેક નાગરિકની જવાબદારી છે.
#Rajkot #ChildLabour #GujaratNews #CrimeNews #PoliceInvestigation #AjiRiver #BreakingNews #ChildRights #GujaratiNews #RajkotCrime #JusticeForChildren #GujaratTak #Gujarat #GujaratNews #AhmedabadNews #SuratNews #VadodaraNews #GujaratBreakingNews #GujaratiNews #GujaratiLatestNews #GujaratPolitics #LatestNews #GroundReport #GujaratUpdates #NewsUpdate #VibrantGujarat #ગુજરાતીસમાચાર #ગુજરાતસમાચાર
------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Watsapp: Watsapp: http://surl.li/pkeoj
Facebook : https://www.facebook.com/gujarattakofficial/
Twitter : https://twitter.com/GujaratTak
Instagram: https://www.instagram.com/
LinkedIn: https://www.linkedin.com/company/gujarat-tak