Gujarat Weather : ગુજરાતમાં આગામી 7 દિવસમાં કમોસમી વરસાદને લઈને શું છે આગાહી?

Mar 30, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published2 months ago
Duration8:51
Video ID9onb79G97E4
Languagegu
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views85.6K
Likes3.2K
Comments238
Engagement Rate3.98%
Likes per 100 views3.70
Comments per 1K views2.78

Description

#weatherupdate #rainupdate #imd અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ, દમણ અને દાદરા નગરહવેલીમાં હવામાન મુખ્યત્વે સૂકું રહ્યું છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સાથે સાથે કચ્છમાં પણ મહત્તમ તાપમાન ઘટ્યું છે. ઉત્તર ગુજરાત અને કચ્છના અમુક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા નીચું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારાના ભાગોમાં લઘુતમ તાપમાનમાં વધારો થયો છે. હવામાન વિભાગે શું આગાહી કરી? ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાન બદલાયું છે અને તેની અસર આગામી ત્રણ દિવસ સુધી જોવા મળશે. ઉત્તર ઈરાન અને નજીકના કાસ્પિયન સમુદ્ર પર એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે, જેનાથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પેદા થયું છે. સમુદ્રની સપાટીથી તે 3.1 કિલોમીટરની ઊંચાઈ પર છે. ઉત્તરપશ્ચિમ રાજસ્થાન અને પડોશના વિસ્તારમાં એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જે સમુદ્રની સપાટીથી 1.5 કિલોમીટરની ઊંચાઈએ આવેલું છે. બીજી એપ્રિલ, 2026થી ઉત્તરપશ્ચિમ ભારતમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પેદા થઈ શકે એવું હવામાન વિભાગની આગાહી કહે છે. વીડિચો : દીપક ચુડાસમા બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : https://www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati

Related Videos

More videos from BBC News Gujarati