રાજકોટ: જંગલેશ્વર ડિમોલિશનમાં 'અધિકારીઓ રૂ. 27 લાખનો નાસ્તો કરી ગયા'
Jun 25, 2026•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published3 days ago
Duration2:46
Video IDBUVjvV16hBo
Languagegu
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views739
Likes16
Comments4
Engagement Rate2.71%
Likes per 100 views2.17
Comments per 1K views5.41
Video Tags
Description
#Rajkot #JangleshwarDemolition #RMC #Congress #BJP
રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ડિમોલિશનની કામગીરી કરાઈ હતી. જેમાં 1500 જેટલાં કથિત દબાણ દૂર કરવામાં આવ્યાં હતાં.
ત્રણ દિવસ સુધી ચાલેલા આ ડિમોલિશનમાં અનેક પરિવારો બેઘર થઈ ગયા છે અને રઝળી પડ્યા છે. કેટલાક પરિવારનું જીવન વેરવિખેર થઈ ગયું હતું. ત્યારે આ કામગીરીને લઈને રાજકોટ મનપાએ રજૂ કરેલા ખર્ચના બિલને લઈને વિપક્ષે ગૃહમાં હોબાળો કર્યો હતો.
ડિમોલેશન કામગીરી દરમિયાન કાજુ કતરી, સમોસાં, ખજૂર રોલ અને ખમણની 150 નંગ પ્લેટનું બિલ 34,650 રૂપિયા મૂકાયું છે. ત્યારે આ વિવાદ શું છે? વિપક્ષ અને સત્તાપક્ષનું શું કહેવું છે? તથા મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓ શું કહી રહ્યા છે?
અહેવાલ : બિપિન ટંકારિયા
ઍડિટ : રિપુલ મકવાણી
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati