રાજીવ ગાંધીની યાદમાં Gujarat ના આ ગામમાં મેળો કેમ ભરાય છે?

Mar 2, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published3 months ago
Duration2:15
Video IDDfQ9hitSoAw
Languagegu
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views1.4K
Likes25
Comments0
Engagement Rate1.75%
Likes per 100 views1.75
Comments per 1K views0.00

Description

#Gujarat #RajivGandhi ગુજરાતના એક ગામમાં વર્ષ 1986થી આજ સુધી દર વર્ષે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની યાદમાં ભવ્ય મેળો ભરાય છે મહીસાગર જિલ્લા ના કડાણા તાલુકાના સરસવા ગામે આંબલી અગિયારસના દિવસે નીલકંઠ મહાદેવ મંદિરમાં રાજીવગાંધીનો ફોટો મૂકી તેમની પૂજા અર્ચના કરી આ મેળો ઉજવાય છે. આદિવાસીઓમાં હોળીનું પણ ખાસ મહત્વ હોવાથી અહીં ઢોલ વગાડીને ગીતો ગાઈને રાજીવ ગાંધીને યાદ પણ કરાય છે. વીડિયો : જિગર પટેલ અને અવધ જાની બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : https://www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati

Related Videos

More videos from BBC News Gujarati