Gujarat Farmer Protest : મોરબીના જેતપરમાં દસ દિવસથી ઉપવાસ કરતા ખેડૂતોની કેવી સ્થિતિ છે?

Jun 27, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published1 day ago
Duration9:58
Video IDEZRtsM0YQaY
Languagegu
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views1.4K
Likes33
Comments4
Engagement Rate2.57%
Likes per 100 views2.30
Comments per 1K views2.78

Description

ખેતરમાં નંખાઈ રહેલા વીજથાંભલાના વિરોધમાં મોરબીના જેતપર ગામે કેટલાક ખેડૂતો ઉપવાસ પર બેઠા છે. છેલ્લા દસેક દિવસથી ચાલી રહેલા આ આંદોલનમાં કેટલાક ખેડૂતોની તબિયત પણ કથળી રહી હોવાના અહેવાલો સામે આવ્યા હતા. હાલ આ ખેડૂતો કેવી સ્થિતિમાં ઉપવાસ કરી રહ્યા છે અને તેઓ તેમની કઈ માગો પર અડગ છે એ જુઓ આ ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટમાં. અહેવાલ : તેજસ વૈદ્ય અને રાજેશ આંબલિયા બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : https://www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati

Related Videos

More videos from BBC News Gujarati