ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીની ચેતવણી, સંગ્રહખોરી, ગેરકાયદે વેચાણ કરનારાઓને ચેતવણી

Jun 11, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now
ABP Asmita
ABP Asmita

3.9M subscribers

View Channel

Video Overview

Video Details

Published1 week ago
Duration1:57
Video IDFrJLk61gM9M
Languagegu
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views116
Likes4
Comments1
Engagement Rate4.31%
Likes per 100 views3.45
Comments per 1K views8.62

Description

ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીની ચેતવણી, સંગ્રહખોરી, ગેરકાયદે વેચાણ કરનારાઓને ચેતવણી ખેડૂતોને ઉત્તમ ગુણવત્તાવાળુ અને પૂરતા પ્રમાણમાં ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર અસરકારક પગલા ભરી રહી છે. ત્યારે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગેરરીતિ આચરતા તત્વોને ચેતવણી આપી છે કે ખેડૂતોના હિત-શત્રુઓ, ગેરકાયદેસર, પ્રતિબંધિત કે ઓછી ગુણવત્તાવાળી કૃષિ સામગ્રી વેચનારા કે સંગ્રહખોરી કરનારા તત્વોને સરકાર સાંખી નહીં લે. આવા ગેરકાનૂની કામ કરતા તત્વો સાથે કાયદાનું શસ્ત્ર ઉગામી કડક કાર્યવાહી કરવાના કૃષિ મંત્રીએ સ્પષ્ટ નિર્દેષ આપ્યા છે. જો કોઈ સંસ્થા કે વિક્રેતા ગેરકાયદે પ્રવૃતિ કે અનિયમિતતા આચરતા ઝડપાશે તો ગુનાની ગંભીરતાને જોઈને માત્ર લાઈસન્સ જ રદ નહીં થાય. પરંતુ તની સામે સીધી પોલીસ ફરિયાદ કરવામાં આવશે. ચાલુ વર્ષે માત્ર ત્રણ જ મહિનામાં 85 વિજીલન્સ ટીમોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાના કૂલ 3526 ઉત્પાદકો,વિક્રેતાઓ અને ટેક્નિકલ ગ્રેડ યુરિયા વાપરતા 74 એકમોની સઘન તપાસ કરી #neetexamcancelled2026 #neetug #neetnews #neetexam2026 #abpasmitanews #abpasmita #localbodyelection2026 #gujaratelection2026 #corporationelectiongujarat #ahmedabadcorporationelection rajkotcorporationelection #vadodaracorporationelection #suratcorporationelection #GujaratPolitics #GujaratCM #Bhupendrapatel #Gujaratinews #GujaratCongress #GujaratBJP #GopalItalia #GujaratPatidar #BJPMLA #GenibenThakor #Congress #BJP #GujaratMonsoon #AmbalalPatel #PareshGoswami #IndiaMonsoon #IndiaRain #GujaratMonsoon2025 #GujaratIMD Gujarat Rain LIVE Update | Gujarat Election | Gujarat Politics | ABP Asmita LIVE 24*7 news gujarat | gujarat news live | news ahmedabad | news live gujarat | Gujarat Rain | Gujarat Monsoon 2026 | Gujarat CM | Bhupendra Patel | AAP MLA | Gopal Italia | Chaitar Vasava | Gujarat Politics | Gujarati News | Gujarat Congress | Gujarat BJP | Gujarat Patidar | India Rain | India Monsoon | Gujarat Flood | Gujarat Local Body Election 2026 | Gujarat Corporation Election | Local Body Election 2026 | NEET Exam 2026 | NEET Exam Cancelled 2026 | NEET UG News | NTA ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં. For more videos Visit our YouTube Channel - https://www.youtube.com/abpasmitatv Click here to Subscribe and stay Updated - https://www.youtube.com/channel/UC3C6_1ETXfE807LltDbKYxg/featured?sub_confirmation=1 ABP Asmita Website: https://abpasmita.abplive.in/ Facebook: https://www.facebook.com/abpasmita/

Related Videos

More videos from ABP Asmita