Invitation | Hanuman Jayanti 2026 | Salangpurdham | Salangpur Hanumanji Official
Mar 30, 2026•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published2 months ago
Duration0:54
Video IDH-FP7Y_PrkY
Languagegu
CategoryNonprofits & Activism
PrivacyPublic
Made for KidsNo
Video TypeYouTube Short
Performance Metrics
Views391
Likes36
Comments2
Engagement Rate9.72%
Likes per 100 views9.21
Comments per 1K views5.12
Video Tags
Description
શ્રી કષ્ટભંજન દેવનો મહા મહોત્સવ – શ્રી હનુમાન જયંતી નિમિત્તે સાળંગપુરધામ ખાતે ભવ્ય આયોજન
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ ખાતે પાવન શ્રી હનુમાન જયંતી મહોત્સવ ભક્તિભાવથી ઉજવવા માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન અવસરે દેશ-વિદેશથી હજારો હરિભક્તો સાળંગપુરધામે પધારી ભગવાન કષ્ટભંજન દેવના દર્શન અને મહોત્સવમાં સહભાગી બનશે.
આ મહોત્સવ ૧ અને ૨ એપ્રિલ ૨૦૨૬ (બુધવાર અને ગુરુવાર) ના રોજ ઉજવાશે. આ બંને દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
૦૧ એપ્રિલ - ૨૦૨૬ | બુધવાર
રાજોપચાર પૂજન
કિંગ ઓફ સાળંગપુર સમૂહ આરતી
કિંગ ઓફ સાળંગપુર આતશબાજી
લોકડાયરો
૦૨ એપ્રિલ - ૨૦૨૬ | ગુરૂવાર
મંગળા એવં શણગાર આરતી
હનુમાન જન્મોત્સવ
વિશ્વશાંતિ મારુતિ યજ્ઞ
મારા દાદાને ૧૦૮ ધજા
દિવ્ય અન્નકૂટ
મહા અન્નક્ષેત્ર
મહા સંધ્યા આરતી
આયોજક:
પૂજ્ય શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી
કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી – વ્યવસ્થાપક
આ પાવન મહોત્સવમાં પૂજ્ય સંતો તથા હરિભક્તોની ઉપસ્થિતિમાં ભક્તિ, શ્રદ્ધા અને આનંદનો અનોખો માહોલ સર્જાશે. તમામ હરિભક્તોને સાળંગપુરધામ પધારી આ દિવ્ય મહોત્સવના લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવે છે.
#હનુમાનજયંતી #સાળંગપુરધામ #કષ્ટભંજનદેવ #હનુમાનજયંતીમહોત્સવ #સાળંગપુરહનુમાનજી #જયકષ્ટભંજનદેવ
Click here to Subscribe to Swaminarayan Channel Channel:https://www.youtube.com/user/hariprakashswami
#hariprakashswami #swaminarayan #hanuman
🛑 Like us on Facebook:https://www.facebook.com/hariprakashswamiji/
🛑 Follow us on Twitter : https://twitter.com/hariprakashdas
🛑 Website : http://www.swaminarayan.world/
🛑 Follow us on instagram : https://www.instagram.com/hariprakashswami/
🛑 Follow us on Pinterest : https://in.pinterest.com/hariprakash108/
🛑 Join In Telegram : https://t.me/salangpurhanuman
🛑 Whats App Number : +91 85111 51711
Also get Hariprakash swami App app on your mobile
🛑 Google Play :- https://play.google.com/store/apps/detailsid=com.disolutions.hariprakashswami
🛑 ITunes :- https://itunes.apple.com/us/app/hariprakashswami