Gujarat : 'લગ્ન નોંધણી કરતી વખતે હવે માતા-પિતાને જાણ કરાશે', સૂચિત સુધારા પર યુવતીઓએ શું કહ્યું?
Mar 1, 2026•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published4 months ago
Duration4:46
Video IDH_Y8M2i_LUE
Languagegu
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views644
Likes15
Comments1
Engagement Rate2.48%
Likes per 100 views2.33
Comments per 1K views1.55
Video Tags
#bbc gujarati#gujarat samachar#બીબીસી ગુજરાતી#bbc news gujarati live#bbc gujarati latest news#bbc news gujarati#harsh sanghvi#harsh sanghavi#harsh sanghavi latest news#harsh sanghavi history#harsh sanghavi latest interview#gujarat marriage#gujarat marriage certificate online#gujarat marriage culture#gujarat marriage video
Description
ગુજરાત વિધાનસભામાં ઉપમુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ લગ્નનોંધણીના કાયદા અંગે એક જાહેરાત કરી હતી. જે અનુસાર ગુજરાત સરકાર 'ગુજરાત રજિસ્ટ્રેશન ઑફ મૅરેજ ઍક્ટ 2006'માં સુધારો કરવા જઈ રહી છે. જાહેરાત અનુસાર, લગ્નની નોંધણી કરતી વખતે હવે માતા-પિતાને જાણ કરાશે અને તે માટે એક અલગથી પોર્ટલ પણ બનાવાશે.
રાજ્ય સરકારના આ સૂચિત સુધારાને લઈને યુવક, યુવતીઓ અને વકીલોએ પોતાનું મંતવ્ય આપી આ સૂચિત કાયદા અંગે શું કહ્યું?
વીડિયો : રૂપેશ સોનવણે, બિપિન ટંકારિયા
ઍડિટ : અવધ જાની
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati