માઁ ટીવી સમાચાર 03.04.2026 ખ્રિસ્તી સમુદાય દ્વારા શુક્રવારના દિવસે ગુડ ફ્રાયડેનો તહેવાર મનાવ્યો હતો
Apr 3, 2026•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published3 months ago
Duration2:18
Video IDK66ze9fS2Bs
Languagegu
CategoryPeople & Blogs
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views15
Likes0
Comments0
Engagement Rate0.00%
Likes per 100 views0.00
Comments per 1K views0.00
Description
માઁ ટીવી સમાચાર 03.04.2026 ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમુદાય દ્વારા શુક્રવારના દિવસે ગુડ ફ્રાયડેનો તહેવાર મનાવ્યો હતો.આ અવસરે શહેર અને જિલ્લામાં આવેલા વિવિધ ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી અનુયાયીઓ જોડાયા હતા.
ગુડ ફ્રાયડેના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તે માનવજાતના પાપોના નિવારણ માટે આપેલા બલિદાનને યાદ કરવામાં આવે છે. આ દિવસે ઈસુ ખ્રિસ્તને ક્રુસ પર ચઢાવી યાતનાઓ આપીને તેમના બલિદાનની સ્મૃતિમાં ખ્રિસ્તી વિશ્વાસીઓ ઉપવાસ રાખી પ્રાર્થના અને ભક્તિમાં લીન રહેતા હોય છે.