Titodi Ane Sagar | ટીટોડી અને સાગર | Moral Stories | Balvarta | Gujarati Varta | Bhar Vinanu Bhantar
Nov 12, 2024•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
PublishedNov 12, 2024
Duration4:30
Video IDLMbk4zsX56A
Languageen
CategoryEducation
PrivacyPublic
Made for KidsYes
Video TypeRegular Video
Performance Metrics
Views3.5K
Likes22
Comments0
Engagement Rate0.62%
Likes per 100 views0.62
Comments per 1K views0.00
Video Tags
#bhar vinanu bhantar#balvarta#gujarati bal varta#વાર્તા#gujarati bal varta story#gujarati varta#gujarati kids varta#gujarati varta for morals#gujarati varta sangrah gujarati bal varta moral story#gujarati story#gujarati stories#gujarati stories for children#gujarati#titodi ane sagar#titodi#titodi story#titodi ni varta#moral stories#moral of the story#birds story
Description
બાળમિત્રો...
આ વાર્તાનું નામ છે “ટીટોડી અને સાગર”
"સાગરને તીર એક ટટળે ટીટોડી, ચીરી આકાશ એની ઊઠે છે ચીસ.
સાગર ગોઝારા હો ઈંડાં મારાં દે, ટટળી કળેળતી કાઢે છે રીસ"
ટીટોડી અને સાગર આ વાર્તા ગુજરાતી માધ્યમમાં ભણેલાં ઘણાં બધાં લોકો શાળાના પાઠ્યપુસ્તકમાં ભણ્યા હશે. કવિ શ્રી ત્રિભુવનદાસ લુહાર, આ વાર્તામાં સાથે મળીને દુનિયાની કોઈપણ તાકાત સામે લડી શકાય એનો અદભુત મોટિવેશનલ સંદેશો છે. આ કથામાં જમીન પર મૂકેલાં ટિટોડીનાં ઈંડાં દરિયાની ભરતીમાં ખેંચાઈ જાય છે... એ પછી ટિટોડી દરિયા પાસે ઈંડાં પાછા માગે છે પણ દરિયો એને અપમાનિત કરે છે. એ કહે છે, ‘ડુંગર શાં જહાજ મેં કૈં કૈં ડુબાવ્યાં, ઈંડાં ભૂંડાં તારાં પાછાં ફરે?' એક કોમનમેન, સામાન્ય નાગરિક મધ્યમવર્ગની એક વ્યક્તિની વ્યથા આ ટિટોડીના મેટાફર (રૂપક) પરથી સમજવા જેવી છે. દરિયાની સામે ટિટોડીની શું તાકાત? એક વેંતનું નાનકડું પંખી અને એના કાબરચીતરાં ઈંડાં... પરંતુ, એ ઈંડાં એને માટે સર્વસ્વ છે, એનું માતૃત્વ છે, એનું સ્વત્વ છે. જુઓ આ વાર્તા કલરફુલ ઍનિમેશન સાથે વિડીયો બનાવ્યો છે, જેને જોતા નાના બાળકોને સહેલાઈથી યાદ રહી જશે અને ગમ્મત સાથે જ્ઞાન પણ મળે છે, ‘ભાર વિનાનું ભણતર’ પરિવાર સાથે જોડાયેલા દરેક બાળકો, રોજિંદા જીવનમાં ઉપયોગી વાતો શીખે અને જાણે છે. આવા જ્ઞાન વર્ધક અને અનોખા ઍનિમેશન સાથે બનેલા આ વિડિયો શિક્ષકો અને વાલીઓ પણ બાળકોને જોવા કહે છે. જો તમને આ વિડિઓ ગમતી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આવી વધુ વિડિઓઝ જોવા માટે, અમારી ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો: www.youtube.com/bharvinanubhantar
ઇન્સ્ટાગ્રામ લિંક: https://www.instagram.com/bharvinanubhantar/
ફેસબુક લિંક: https://www.facebook.com/BharVinanuBhatar/
અહીં ભાર વિનાનું ભણતર ના બાળગીત સાંભળો: https://linktr.ee/BharVinanuBhantarOTT
એનીમેશન સાથે બાળવાર્તાઓ
⦿ગુજરાતી કક્કો :- https://youtu.be/tLQajddLkRY
⦿દસ ને એક અગિયાર (બાળગીત):- https://youtu.be/youw-5YO8u8
⦿ચાંદો-સૂરજ રમતા‘તા | Chando Suraj Ramta'ta :- https://youtu.be/-sxkOMr0EVs
⦿ચકીબેન ચકીબેન | Chakiben Chakiben :- https://youtu.be/Z-lpwCPAuVw
⦿વાંદરાભાઇની વાર્તા | Vandrabhai Ni Varta :- https://youtu.be/o-Rv2LBnqMg
⦿ABCD Rhymes | ABCD Alphabet Song :- https://youtu.be/MllEOyrph7M
⦿આનું નામ તે ધણી | Aanu Naam Te Dhani :- https://youtu.be/4Fl-XvyOCE
⦿ઉંદર સાત પૂંછડીયો | Undar Saat Punchadiyo:- https://youtu.be/_RB1qsxTCSc
⦿ મૂળાક્ષરો કેવી રીતે લખાય | How to write Alphabet:- https://youtu.be/LxmjyHK5RMA
⦿ ચકલી અને ચકલો | Chakli Ane Chaklo:- https://youtu.be/SGAWXxZargs
⦿ છોગાળા હવે તો છોડો | Elephant and Rabbit:- https://youtu.be/1ua8cahPcxg
⦿ बड़बोला ऊंट | Badbola Unt:- https://youtu.be/XFeQw7huH7E
⦿ કાલ ની ચિંતા | Kal Ni Chinta:- https://youtu.be/GI40_9tNu-I
⦿ લાખો વણજારો | Lakho Vanjaro:- https://youtu.be/H57VSXGsHU8
⦿ કલાકારની ભૂલ | Kalakar Ni Bhul:- https://youtu.be/Zyrs2DjKA6w
⦿ ઠાગા ઠૈયા કરું છું | Thaga Thaiya Karu Chu:- https://youtu.be/llOqMOfvwfs
⦿ ટોપીવાળો ફેરિયો અને વાંદરાઓ | Topivalo Feriyo:- https://youtu.be/5xErr-I43Cs
⦿ લપલપિયો કાચબો | The Talkative Tortoise:- https://youtu.be/dGBRpJeUcu4
⦿ શિયાળ અને દ્રાક્ષ | Fox and Grapes :- https://youtu.be/Hxgwo14xtSE
⦿ કોણ શું કરે | Community Helper:- https://youtu.be/55DW4aDvH7I
⦿ રમતો | Games:- https://youtu.be/7ceOyXWzk7k
⦿ ક્રિયાઓ | Actions:- https://youtu.be/WK1Faq-NESU
⦿ આકાર | Shapes:- https://youtu.be/7mNqIsRlNho
⦿ પ્રાણીના બચ્ચાને શું કહેવાય? | Cubs of the Animal:- https://youtu.be/KSUyd8Q5X5Q
⦿ Vegetables | શાકભાજી:- https://youtu.be/WEyhWvp3jko
⦿ અંગ્રેજી અને હિન્દીમાં મૂળાક્ષરો | Alphabets in English and Hindi:- https://youtu.be/BkZVybhYx9k
⦿ કર્સિવ abcd કેવી રીતે લખવું | How to write Cursive Alphabet:- https://youtu.be/Ma9DPRu0-jU
⦿ 1 થી 100 અંગ્રેજી નંબર કેવી રીતે લખવા | How to write numbers:- https://youtu.be/1NOpVuIG_rM
⦿ ગુજરાતી અંક | How to write 1 to 10 Number:- https://youtu.be/q0jY59_6lC4
⦿ Colors | રંગ:- https://youtu.be/iU5BqaBmb6Q
⦿ પક્ષીઓના નામ | Birds Name:- https://youtu.be/RwvU9ILaaS4
#BharVinanuBhantar #TitodiAneSagar #RedWattledLapwing #Birds #Bird #BirdStory #MoralStories #MoralOfTheStory #Balvarta #BalvartaGujarati #Story #StoryForKids #StoryTime #UnityIsStrength