Hanuman Jayanti Mahotsav 2026 | NashikDhol | Salangpurdham | Kashtbhanjan Dev
Apr 3, 2026•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published2 months ago
Duration0:31
Video IDNo2emXI2LNs
Languagegu
CategoryNonprofits & Activism
PrivacyPublic
Made for KidsNo
Video TypeYouTube Short
Performance Metrics
Views10.6K
Likes2.1K
Comments5
Engagement Rate20.06%
Likes per 100 views20.01
Comments per 1K views0.47
Video Tags
Description
“સાળંગપુરના રાજા, કષ્ટભંજન દાદાના જન્મોત્સવે ભક્તિનો મહાપર્વ ઉજવાય”
આજે તા. 02 એપ્રિલ 2026 ના રોજ હનુમાન જયંતિના પાવન પર્વ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામના પવિત્ર આંગણે ભવ્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ પવિત્ર અવસર પર મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોનો ઉમટતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. મંગળા આરતી અને શૃંગાર આરતીથી દિવસની શુભ શરૂઆત થઈ હતી. ત્યારબાદ હનુમાન જન્મોત્સવની વિશેષ ઉજવણી, મંત્રોચ્ચાર અને મહા અભિષેક જેવા ધાર્મિક કાર્યક્રમો ભક્તિભાવથી યોજાઈ રહ્યા છે.
આ પ્રસંગે “મારા દાદાને ૧૦૮ ધ્વજ” નામે વિશેષ ઉપક્રમ અંતર્ગત ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક ધ્વજ અર્પણ કરવામાં આવી રહ્યા છે, જેમાં ભક્તો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. સાથે જ “વિશ્વશાંતિ માટે ધ્વજ” અને દિવ્ય અન્નકૂટ જેવા કાર્યક્રમો પણ ભવ્ય રીતે યોજાઈ રહ્યા છે.
આ પવિત્ર ઉત્સવ દરમિયાન ભક્તો માટે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. 02 એપ્રિલ 2026 (ગુરુવાર)
મંગળા એવં શણગાર આરતી
હનુમાન જન્મોત્સવ
વિશ્વશાંતિ મારુતિ યજ્ઞ
મારા દાદાને 108 ધજા
દિવ્ય અન્નકુટ
મહા અન્નક્ષેત્ર
મહા સંધ્યા આરતી
આ સમગ્ર આયોજન પૂજ્ય શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના આશીર્વાદ તથા કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાઈ રહ્યું છે.
સાળંગપુરધામ ભક્તોને આ પવિત્ર અવસર પર હાજર રહી હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા આમંત્રિત કરે છે.
આજે માત્ર દાદા
સાળંગપુરમાં જન્મોત્સવની દિવ્ય ઉજવણી
#KashtbhanjanDev #HappyBirthdayBajrangbali #HanumanJayanti #SalangpurDham #JayHanuman
Click here to Subscribe to Swaminarayan Channel Channel:https://www.youtube.com/user/hariprakashswami
#hariprakashswami #swaminarayan #hanuman
🛑 Like us on Facebook:https://www.facebook.com/hariprakashswamiji/
🛑 Follow us on Twitter : https://twitter.com/hariprakashdas
🛑 Website : http://www.swaminarayan.world/
🛑 Follow us on instagram : https://www.instagram.com/hariprakashswami/
🛑 Follow us on Pinterest : https://in.pinterest.com/hariprakash108/
🛑 Join In Telegram : https://t.me/salangpurhanuman
🛑 Whats App Number : +91 85111 51711
Also get Hariprakash swami App app on your mobile
🛑 Google Play :- https://play.google.com/store/apps/detailsid=com.disolutions.hariprakashswami
🛑 ITunes :- https://itunes.apple.com/us/app/hariprakashswami