માઁ ટીવી સમાચાર 10.06.2026 સારંગપુરમાં ₹2 કરોડનું કૌભાંડ? સરપંચ-ડેપ્યુટી સરપંચ ના રાજીનામા પડ્યાં
Jun 10, 2026•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published4 weeks ago
Duration5:06
Video IDNoYyo82LjPU
Languagegu
CategoryPeople & Blogs
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views34
Likes0
Comments0
Engagement Rate0.00%
Likes per 100 views0.00
Comments per 1K views0.00
Description
માઁ ટીવી સમાચાર 10.06.2026 સારંગપુરમાં ₹2 કરોડનું કૌભાંડ? સરપંચ-ડેપ્યુટી સરપંચ ના રાજીનામા પડ્યાં, ગ્રામજનોએ કહ્યું- 'માત્ર રાજીનામું નહીં, જેલભેગા કરો અને નાણાં વસૂલો'
પોતાની જ એજન્સી 'બજરંગ એન્ટરપ્રાઇઝ માં સરકારી નાણાં ટ્રાન્સફર કર્યા નો સનસનાટીભર્યો આક્ષેપ : સ્થાનિકોએ બેંક સ્ટેટમેન્ટ અને 63 ટ્રાન્ઝેક્શન પાકા પુરાવા સાથે ટીડીઓને લેખિત રજૂઆત કરી : સરપંચે ₹85 લાખ રોકડા ઉપાડ્યા, સાગરીતોના ખાતામાં પણ લાખો ટ્રાન્સફર કર્યાનો દાવો : એફ.આઈ.આર ની માંગ