માઁ ટીવી સમાચાર 02.07.2026 ઝઘડિયામાં કરોડો રૂપિયાનો ખર્ચ છતાં એક જ વરસાદે બધું ફેલ
Jul 2, 2026•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published1 week ago
Duration2:12
Video IDP5viPXSQbV8
Languagegu
CategoryPeople & Blogs
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views76
Likes0
Comments0
Engagement Rate0.00%
Likes per 100 views0.00
Comments per 1K views0.00
Description
માઁ ટીવી સમાચાર 02.07.2026 ઝઘડિયામાં કરોડો રૂપિયાનો ખર્ચ છતાં એક જ વરસાદે બધું ફેલ ! આખરે રાજશ્રી વિદ્યામંદિર ના વિદ્યાર્થીઓ દર વર્ષે શા માટે ભોગવવી પડે છે આ મુશ્કેલી?
બંધ રેલવે લાઇનના ગરનાળા એ વધારી ચિંતા, દર વર્ષે ચોમાસામાં માસુમ વિદ્યાર્થીઓ બને છે તંત્રની બેદરકારી નો ભોગ : ચોમાસું આવતા જ શાળાએ જતા બાળકો અને વાલીઓના જીવ તાળવે ચોંટ્યા: તંત્ર ક્યારે જાગશે? : ભ્રષ્ટાચાર કે નબળું આયોજન? કરોડોના પ્રી-મોન્સૂન પ્લાન ની ખુલી પોલ