હવે ચૈતર વસાવાનું ધારાસભ્યપદ જશે? સાત વર્ષની જેલની સજા બાદ શું થશે?
Jun 24, 2026•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published2 weeks ago
Duration6:40
Video IDQQQmpuaj_yI
Languagegu
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views344
Likes5
Comments2
Engagement Rate2.03%
Likes per 100 views1.45
Comments per 1K views5.81
Video Tags
Description
#ChaitarVasava #AAP #Tribal #Aadivasi #Narmada #LawAndOrder
વર્ષ 2023માં વનકર્મીઓ સાથે મારઝૂડ અને ખંડણી ઊઘરાવવાના કેસમાં ડેડિયાપાડાની બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત નવ લોકોને સાત વર્ષની જેલની સજા અને દંડ ફટકારવામાં આવ્યા છે.
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીનું કહેવું છે કે કાયદાકીય જોગવાઈઓ મુજબ, જ્યારે કોઈ ધારાસભ્ય કે સંસદસભ્યને બે વર્ષ કે તેથી વધુ સમયની સજા થાય, ત્યારે ગૃહમાં તેમનું સભ્યપદ આપોઆપ રદ થઈ જાય છે.
ત્યારે શું ચૈતર વસાવા ધારાસભ્યપદે નહીં રહી શકે? આ અંગેની કાયદાકીય જોગવાઈઓ શું કહે છે? જાણો આ વીડિયોમાં.
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati