Monsoon 2026 update: ચોમાસું આવતીકાલે ભારતના દરિયામાં પહોંચી શકે, ક્યાં વધશે વરસાદ?

May 15, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published3 weeks ago
Duration1:02
Video IDQmi3D6jpc4w
Languagegu
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views47.5K
Likes991
Comments5
Engagement Rate2.10%
Likes per 100 views2.09
Comments per 1K views0.11

Description

#weather #learning #ocean હવામાન વિભાગની આગાહી મુજબ 16 મેના રોજ આંદામાન સાગર અને બંગાળની ખાડીમાં ચોમાસું પ્રવેશી જશે. ત્યારબાદ તે કેરળ અને મહારાષ્ટ્ર થઈને ગુજરાત તરફ આગળ વધશે. ગુજરાતમાં 21-22 મેની આસપાસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પ્રી-મોન્સૂન ઍક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડી શકે છે. બીજી તરફ, રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાંથી લોકોને થોડી રાહત મળશે. 17 મે સુધી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે અને 21 મે સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. અહેવાલ - દીપક ચુડાસમા બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : https://www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati

Related Videos

More videos from BBC News Gujarati