સાઇકલ મારી ચાલે | Cycle Mari Chale | Gujarati Balgeet | Rhymes For Kids | Bhar Vinanu Bhantar

Dec 18, 2024Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

PublishedDec 18, 2024
Duration2:20
Video IDSkpG3dt0AIw
Languageen
CategoryEducation
PrivacyPublic
Made for KidsYes
Video TypeRegular Video

Performance Metrics

Views564
Likes16
Comments0
Engagement Rate2.84%
Likes per 100 views2.84
Comments per 1K views0.00

Description

બાળમિત્રો... આ બાળગીતનું નામ છે “સાયકલ મારી ચાલે” આ સુંદર કવિતા. કલરફુલ ઍનિમેશન સાથે વિડીયો બનાવ્યો છે, જેને જોતા નાના બાળકોને સહેલાઈથી યાદ રહી જશે અને ગમ્મત સાથે જ્ઞાન પણ મળે છે, ‘ભાર વિનાનું ભણતર’ પરિવાર સાથે જોડાયેલા દરેક બાળકો, રોજિંદા જીવનમાં ઉપયોગી વાતો શીખે અને જાણે છે. આવા જ્ઞાન વર્ધક અને અનોખા ઍનિમેશન સાથે બનેલા આ વિડિયો શિક્ષકો અને વાલીઓ પણ બાળકોને જોવા કહે છે. જો તમને આ વિડિઓ ગમતી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. સાઇકલ મારી ચાલે, એની ઘંટી ટનટન વાગે, સરસર સરસર ભાગે, એની ઘંટી ટનટન વાગે. સાઇકલ મારી ચાલે, એની ઘંટી ટનટન વાગે ત્રણ પૈડાવાળી ને ગાદીવાળી સીટ, પૂરપાટ ભાગું તો ય નથી લાગતી બીક, સાઈકલ મારી ચાલે, એની ઘંટી ટનટન વાગે. હું ને ભાઈ મારો આખો દી ફરવાના, નદીએ ફરવા જાશું સૌથી છાનામાના, સાઈકલ મારી ચાલે, એની ઘંટી ટનટન વાગે. સાઇકલ મારી ચાલે, જાણે ઘોડાગાડી, સરસર સરસર ભાગે, જાણે એન્જિન ગાડી, સાઇકલ મારી ચાલે, એની ઘંટી ટનટન વાગે. જો તમને આ વિડિઓ ગમતી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આવી વધુ વિડિઓઝ જોવા માટે, અમારી ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો: www.youtube.com/bharvinanubhantar​ ઇન્સ્ટાગ્રામ લિંક: https://www.instagram.com/bharvinanubhantar/ ફેસબુક લિંક: https://www.facebook.com/BharVinanuBhatar/ ક્રિએટ રીલ્સ ઓન ઇન્સ્ટાગ્રામ: https://bit.ly/3ZQHqhH ઑલ્સો, સ્ત્રેઅમિંગ ઑન: સ્પૉટિફાય: https://bit.ly/4j4rcum ગાના: https://bit.ly/49SYNTA ઍમેઝૉન મ્યુઝિક: https://bit.ly/3DtCjwC જિઓ સાવન: https://bit.ly/3VSHQD6 હંગામા: https://bit.ly/4iLRxxb એપ્પલ મ્યુઝિક: https://bit.ly/3Dxf30F ⦿ અંતર મંતર જંતર:- https://youtu.be/hdzhtoe4gD4?si=tlM6Zt0mDVtIVqkb ⦿ વફાદાર નોળિયો: https://youtu.be/p2yanoSbV6w?si=6vyDZyoTIAX5SWti ⦿ ભક્ત પ્રહલાદ:- https://youtu.be/Noo_A6Y6UKI?si=iIw8OWcaNzskUiAe ⦿ સાદા સરવાળા:- https://youtu.be/olFPtDanZRA?si=3mC239-GIlxaxvUD ⦿ બે બિલાડી અને એક વાંદરો: Be Biladi Ane Vandro | ગુજરાતી વાર્તાઓ | Two Cat And Monkey Story In Gujarati ⦿ બોલતી ગુફા:- https://youtu.be/ik6Ip7XRWoE?si=AJNmeEt5m9knpLf0 ⦿ ઉંદર અને ઋષિ:- https://youtu.be/j-wyGbB8zrw?si=v3piRk4om9XL3RNk ⦿ વાર્તા રે વાર્તા:- https://youtu.be/9q0IJPY8ndQ?si=topN5jEsrqqkiiYy ⦿ શાણપણ:- https://youtu.be/uOr5SRqG5Wk?si=Dql8-zkRUIrHzzlR ⦿ મેં એક બિલાડી પાળી છે :- https://youtu.be/j7xBrb5cUUY?si=Aqjv--jgunbdGS7A ⦿ગણપતિદાદા મોરીયા :- https://youtu.be/Fv04yWTR6EE?si=0Z2G5B8eHfwydY3X ⦿દીકરીના ઘરે જાવાદે :- https://youtu.be/WO8CHWfHsg0?si=Tht1DLjGsck8fXj0 ⦿ચાલો જોવા જઈએ મેળો:- https://youtu.be/HIBxIvBGiag?si=sAJEGLRWxXJpeiRA ⦿હિંદમાતાને સંબોધન :- https://youtu.be/D-kBmaEzr94?si=2mHUAiwOyUsQbpWu ⦿એક મારી ઢીંગલીને એવી સજાવું :- https://youtu.be/bTuT_TtxPR0?si=z8k_KyU65ynghHGA ⦿ચાડિયો :- https://youtu.be/GwVCEoNgkKY?si=dQ-M_GPbiQLSDYlD ⦿ચાલ મારા ઘોડા રે :- https://youtu.be/8CGaItofzto?si=iYgLKCIOQh8MZsqK ⦿ વાંદરાભાઇની વાર્તા | Vandrabhai Ni Varta:- https://www.youtube.com/watch?v=o-Rv2LBnqMg ⦿દુનિયા આખીમાં મારે:- https://www.youtube.com/watch?v=v7PpkNUwSg0 ⦿પીપુડી વાળા નો પેલો તનમનીયો:- https://www.youtube.com/watch?v=xiJDE0SEZ2A&t=54s ⦿દુનિયા આખીમાં મારે:- https://youtu.be/v7PpkNUwSg0 ⦿બે બાવા જાતા તા :- https://youtu.be/Z6XUk96PCjk ⦿સસલીબેને સેવ બનાવી;_ https://youtu.be/3KXUL3_hl_8 ⦿શ્રવણ કુમાર :- https://youtu.be/qV8m1yjvu-Y ⦿ બે મિત્રો અને રીંછ :- https://www.youtube.com/watch?v=UqMNs-ejMGs&t=15s ⦿ સાઇકલ મારી સરરર જાય:- https://www.youtube.com/watch?v=WeplwECuIII ⦿બે બાવા જાતા તા :- https://youtu.be/Z6XUk96PCjk ⦿ગુજરાતી કક્કો :- https://youtu.be/tLQajddLkRY ⦿દસ ને એક અગિયાર (બાળગીત):- https://youtu.be/youw-5YO8u8 ⦿ચાંદો-સૂરજ રમતા‘તા | Chando Suraj Ramta'ta :- https://youtu.be/-sxkOMr0EVs ⦿ચકીબેન ચકીબેન | Chakiben Chakiben :- https://youtu.be/Z-lpwCPAuVw ⦿વાંદરાભાઇની વાર્તા | Vandrabhai Ni Varta :- https://youtu.be/o-Rv2LBnqMg #BharVinanuBhantar #CycleMariChale #Balgeet #GujaratiBalgeet #Rhymes #KidsRhymes #RhymesForKids #KidsSong #KidsSongs #GujaratiRhymes #Poem #KidsPoem #Cycle #CycleSong

Related Videos

More videos from Bhar Vinanu Bhantar