Pu. Dharmvallabhdasji Swami | Shiv Katha | Trakuda | Surat Gurukul #surat #explore

May 17, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published1 month ago
Duration1:12
Video IDTe6ODlTM5Xs
Languagegu
CategoryPeople & Blogs
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views3.7K
Likes217
Comments5
Engagement Rate5.97%
Likes per 100 views5.83
Comments per 1K views1.34

Description

*"પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીના હૃદયસ્પર્શી આશીર્વચન"* *શ્રી હરિ ગ્રુપ સુરત અને દુધાત પરિવાર આયોજિત* *શ્રી રામચરિતમાનસ આધારિત દિવ્ય શિવકથા – ત્રાકુડા ગામ* દિવ્ય *શિવકથા તથા શિવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ* દરમિયાન *પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામી* એ *શ્રી રાકેશભાઈ દુધાત* વિશે ખૂબ જ હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયક આશીર્વચન આપ્યા હતા. સ્વામિશ્રીએ જણાવ્યું હતું કે *શ્રી રાકેશભાઈ દુધાત* ગુરુકુલનું એવું પ્રેરણાદાયક વ્યક્તિત્વ છે કે જો કોઈ અજાણ્યો વ્યક્તિ, જેને રાજકોટ ગુરુકુલ અને તેના કાર્યો વિશે કોઈ જાણકારી ન હોય, તે પણ રાકેશભાઈ સાથે માત્ર 15 મિનિટ બેસી જાય તો રાકેશભાઈ ખૂબ જ સરળતા અને ભાવપૂર્વક ગુરુકુલની સંસ્કૃતિ, સેવા અને કાર્યોને તેમના જીવનમાં ઉતારી દે છે. પરમ પૂજ્ય સ્વામિશ્રીએ ખૂબ અંતરના આશીર્વાદ આપતા પ્રાર્થના કરી કે *ભગવાન સ્વામિનારાયણ શ્રી રાકેશભાઈ દુધાત તથા સમગ્ર દુધાત પરિવારને સેવા, સંસ્કાર અને સમાજકાર્યમાં સતત આગળ વધારતા રહે.* સ્વામિશ્રીના આ દિવ્ય આશીર્વચન સમગ્ર ઉપસ્થિત ભક્તજનો માટે ગૌરવ, પ્રેરણા અને આધ્યાત્મિક ઊર્જાનો અવસ્મરણીય પ્રસંગ બની રહ્યા. #ShreeHariGroupSurat #DudhatFamily #DharmvallabhdasjiSwami #SwaminarayanGurukul #RajkotGurukul #RakeshbhaiDudhat #Blessings #SanatanCulture #ShivKatha #SpiritualIndia #IndianValues #TrakudaVillage

Related Videos

More videos from Surat Gurukul