Gujarat માં ચોમાસાની ઍન્ટ્રી, વરસાદની જમાવટ કયા જિલ્લામાં થશે?

Jun 25, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published1 week ago
Duration1:03
Video IDTpYVRQr66VY
Languagegu
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views85.4K
Likes1.6K
Comments18
Engagement Rate1.86%
Likes per 100 views1.84
Comments per 1K views0.21

Description

#Gujarat #weather ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ચૂક્યું છે અને દક્ષિણ ગુજરાતના સુરત સુધી વરસાદી સિસ્ટમ પહોંચી ગઈ છે. વલસાડ, નવસારી, ડાંગ અને તાપી જેવા વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ વરસી રહ્યો છે. જોકે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજી પણ અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થવામાં વાર લાગી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારોએ હજી પણ વરસાદની રાહ જોવી પડી શકે એમ છે. વીડિયો - દીપક ચુડાસમા બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : https://www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati

Related Videos

More videos from BBC News Gujarati