માઁ ટીવી સમાચાર 03.04.2026 નબીપુર નજીક માંચ પાટિયા પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો

Apr 3, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now
Maa Tv News
Maa Tv News

24.2K subscribers

View Channel

Video Overview

Video Details

Published3 months ago
Duration0:47
Video IDUjEmQM1HSrU
Languagegu
CategoryPeople & Blogs
PrivacyPublic
Made for KidsNo
Video TypeYouTube Short

Performance Metrics

Views45
Likes0
Comments0
Engagement Rate0.00%
Likes per 100 views0.00
Comments per 1K views0.00

Description

માઁ ટીવી સમાચાર 03.04.2026વડોદરા થી સુરત જતા નેશનલ હાઈવે પર નબીપુર નજીક માંચ પાટિયા પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક વચ્ચે થયેલી જોરદાર અથડામણમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ, બંને ટ્રક સામસામે અથડાતા અકસ્માત એટલો ભયાનક હતો કે એક ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો અને તેને બહાર કાઢવા ભારે મહેનત કરવી પડી હતી. અકસ્માતના કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

Related Videos

More videos from Maa Tv News