Gujarat : રખડતાં પશુઓના કારણે કોઈનું મૃત્યુ થાય તો જવાબદારી કોની?
Mar 5, 2026•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published3 months ago
Duration3:51
Video IDV9LfbemUJg4
Languagegu
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views801
Likes34
Comments2
Engagement Rate4.49%
Likes per 100 views4.24
Comments per 1K views2.50
Video Tags
Description
#cattle #straycattle #gujarat #highcourt
હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં રખડતાં ઢોરને લીધે એક 90 વર્ષનાં વૃદ્ધાએ જીવ ગુમાવવો પડ્યો હતો. ગુજરાતનાં નાનાં -મોટાં શહેરો અને ગામોમાં પણ આ પ્રકારની ઘટનાઓ વિશે તમે સાંભળતા જ હશો. હવે આવા કિસ્સામાં મૃતકના પરિવારજનોને વળતર કોણ આપે તેવો સવાલ હંમેશા ઊભો થાય છે. તો રખડતાં પશુના કારણે થયેલા અકસ્માતના કિસ્સામાં વળતર મેળવવા શું કરી શકાય? રાજ્ય સરકારે આ વિશે જાહેર કરેલી માર્ગદર્શિકામાં શું કહેવાયું છે એ સમજો આ વીડિયોમાં..
અહેવાલ - લક્ષ્મી પટેલ, બીબીસી સંવાદદાતા, ઍડિટ- સુમિત વૈદ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati