Kirtan Aaradhna | Hanman Jaynti 2026 | Salangpurdham | Shree Kashtbhanjan Dev
Mar 31, 2026•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published2 months ago
Duration1:44
Video IDVueiXVS4Jdk
Languagegu
CategoryNonprofits & Activism
PrivacyPublic
Made for KidsNo
Video TypeYouTube Short
Performance Metrics
Views10.6K
Likes261
Comments1
Engagement Rate2.48%
Likes per 100 views2.47
Comments per 1K views0.09
Video Tags
Description
“સાળંગપુરધામમાં હનુમાન જયંતી નિમિત્તે ‘કીર્તન આરાધના’ અને ભક્તિ સંગીતનો ત્રિવેણી સંગમ”
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ ખાતે 'કૃતજ્ઞતાનો મહા મહોત્સવ' અંતર્ગત ભક્તિ સંગીતની હેલી વરસી રહી છે. ગઈકાલે તા. 30 માર્ચના રોજ ખ્યાતનામ કલાકાર શાસ્ત્રીય ગાયક વિકાસ પરીખ દ્વારા પ્રસ્તુત 'લોકસંગીત' સાથે કીર્તન આરાધનાનો ભવ્ય પ્રારંભ થયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના સાનિધ્યમાં સંગીતનો આનંદ માણ્યો હતો.
કાર્યક્રમની વિગત:
હનુમાન જયંતી પૂર્વે ત્રણ દિવસ સુધી રાત્રે 7:30 થી 9:00 કલાક દરમિયાન નિજ મંદિરના સાનિધ્યમાં નામાંકિત કલાકારો દ્વારા સુર-સંગીતની સરવાણી વહેશે:
30 માર્ચ 2026: શાસ્ત્રીય ગાયક વિકાસ પરીખ દ્વારા હવેલી સંગીતની રજૂઆત.
31 માર્ચ 2026: પૂજ્ય સંતો દ્વારા ભાવસભર કીર્તન ભક્તિ.
આ મુખ્ય મહોત્સવ 01 અને 02 એપ્રિલ 2026 (બુધવાર અને ગુરુવાર) ના રોજ હનુમાન જયંતીના પાવન અવસરે ધામધૂમથી ઉજવાશે.
સમસ્ત ધર્મપ્રેમી જનતાને આ ભક્તિમય અવસરનો લાભ લેવા મંદિર વહીવટી તંત્ર દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
#SalangpurDham #HanumanJayanti2026 #KirtanAradhana #KashtbhanjanDev #Sarangpur #BhaktiSangeet
Click here to Subscribe to Swaminarayan Channel Channel:https://www.youtube.com/user/hariprakashswami
#hariprakashswami #swaminarayan #hanuman
🛑 Like us on Facebook:https://www.facebook.com/hariprakashswamiji/
🛑 Follow us on Twitter : https://twitter.com/hariprakashdas
🛑 Website : http://www.swaminarayan.world/
🛑 Follow us on instagram : https://www.instagram.com/hariprakashswami/
🛑 Follow us on Pinterest : https://in.pinterest.com/hariprakash108/
🛑 Join In Telegram : https://t.me/salangpurhanuman
🛑 Whats App Number : +91 85111 51711
Also get Hariprakash swami App app on your mobile
🛑 Google Play :- https://play.google.com/store/apps/detailsid=com.disolutions.hariprakashswami
🛑 ITunes :- https://itunes.apple.com/us/app/hariprakashswami