Gujarat : જાણીતા ભાષાવિદ્ અને લેખક ડૉક્ટર ગણેશ દેવી સાથે ખાસ વાતચીત

Mar 1, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published3 months ago
Duration29:09
Video IDYD2A0dEL2ME
Languagegu
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views91
Likes2
Comments0
Engagement Rate2.20%
Likes per 100 views2.20
Comments per 1K views0.00

Description

ભાષાવિદ્ અને લેખક એવા પ્રૉફેસર ગણેશ દેવી છેલ્લાં કેટલાંક વર્ષોથી આદિવાસી ભાષા, સંસ્કૃતિ અને વિમુક્ત જનજાતિ (ડિનોટિફાઈડ ટ્રાઈબ્સ) અને એમના અધિકારો માટે સતત કાર્ય કરી રહ્યા છે. પ્રૉફેસર ગણેશ દેવી એ વ્યક્તિ છે જેમણે 780 ભારતીય ભાષાઓ શોધી છે. તેમણે શોધી કાઢ્યું છે કે ભારતીયો તેમની માતૃભાષા તરીકે 125 વિદેશી ભાષાઓ બોલી શકે છે. તેમણે 16 વર્ષ સુધી ગુજરાતની એક યુનિવર્સિટીમાં અંગ્રેજી શીખવ્યું હતું. ત્યારબાદ તેમણે સ્થાનિક જનજાતિઓ સાથે કામ કરવાનું શરૂ કર્યું અને દૂરના ગામમાં જવાનું શરૂ થયું. તેમણે આ જનજાતિના લોકોને લોન કેમ મેળવવી, બીજ-બૅન્ક કેમ ચલાવવી અને સ્વાસ્થ્યના પ્રકલ્પોનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. બીબીસી ગુજરાતીના સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાએ આ કર્મશીલ સાથે વસતી ગણતરી, ડિલિમિટેશન સહિતના વિવિધ મુદ્દે વાતચીત કરીને તેની પાછળનો હેતુ જાણવા પણ પ્રયાસ કર્યો છે. અહેવાલ : રૉક્સી ગાગડેકર છારા શૂટ અને ઍડિટ : પવન જયસ્વાલ બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : https://www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati

Related Videos

More videos from BBC News Gujarati