Gujarat Weather : એપ્રિલ મહિનામાં હવે કમોસમી વરસાદને લઈને શું છે આગાહી?
Mar 31, 2026•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published2 months ago
Duration8:55
Video IDZzil7fSYcsM
Languagegu
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views63.1K
Likes2.8K
Comments130
Engagement Rate4.68%
Likes per 100 views4.47
Comments per 1K views2.06
Video Tags
#bbc gujarati#gujarat samachar#બીબીસી ગુજરાતી#bbc news gujarati#2025 summer outlook#bbc gujarati weather#dipak chudasama weather video#bbc dipak chudasama weather#heatwave in 2025#heatwave in gujarat#summer temperature#summer temperature in gujarat#gujarat weather#ગુજરાતમાં ઉનાળાની ગરમી#ગુજરાતનું હવામાન#દીપક ચુડાસમા#બીબીસી દીપક ચુડાસમા હવામાન#બીબીસી હવામાન#ગુજરાત વરસાદ#માવઠું
Description
#weatherupdate #rainupdate #imd
ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાન બદલાયું છે અને તેની અસર આગામી ત્રણ દિવસ સુધી જોવા મળશે.
ઉત્તર ઈરાન અને નજીકના કાસ્પિયન સમુદ્ર પર એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે, જેનાથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પેદા થયું છે. સમુદ્રની સપાટીથી તે 3.1 કિલોમીટરની ઊંચાઈ પર છે.
ઉત્તરપશ્ચિમ રાજસ્થાન અને પડોશના વિસ્તારમાં એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જે સમુદ્રની સપાટીથી 1.5 કિલોમીટરની ઊંચાઈએ આવેલું છે.
બીજી એપ્રિલ, 2026થી ઉત્તરપશ્ચિમ ભારતમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પેદા થઈ શકે એવું હવામાન વિભાગની આગાહી કહે છે.
વીડિચો : દીપક ચુડાસમા
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati