Junagadh News | જૂનાગઢમાં સોપારી ખાવા બાબતે પતિએ કરી પત્નીની હત્યા
Jun 12, 2026•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published2 days ago
Duration1:40
Video IDaREmLCFMKAQ
Languagegu
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views552
Likes5
Comments0
Engagement Rate0.91%
Likes per 100 views0.91
Comments per 1K views0.00
Video Tags
#ahmedabad news#saurashtra rain#visavadar#bypollelectioncounting#electioncounting#abpasmita#gujaratinews#electionvotecounitng#gujarat rain#gujarat monsoon#gopal italia#gujarat aap#aap mla#gujarat politics#gujarat unseasonal rain#local body election#gujarat election#ahmedabad corporation election#surat corporation election#jilla panchayat election
Description
Junagadh News | જૂનાગઢમાં સોપારી ખાવા બાબતે પતિએ કરી પત્નીની હત્યા
#Junagadh #abpasmita
જૂનાગઢમાં સોપારી ખાવાની બાબતે થયેલા ઝઘડામાં પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. મૃતક જ્યોતિબેન સોલંકી સાથે તેમના પતિ ભોળાભાઈએ "સોપારી કેમ ખાધી?" તે મુદ્દે ઝઘડો કર્યો હતો. ઝઘડો ઉગ્ર બનતા ભોળાભાઈએ જ્યોતિબેનને બેફામ માર માર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી જ્યોતિબેનનું સારવાર દરમિયાન મોત થતાં મામલો હત્યામાં પલટાયો હતો. પોલીસે આરોપી પતિ ભોળાભાઈની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
#neetexamcancelled2026 #neetug #neetnews #neetexam2026 #abpasmitanews #abpasmita #localbodyelection2026 #gujaratelection2026 #corporationelectiongujarat #ahmedabadcorporationelection rajkotcorporationelection #vadodaracorporationelection #suratcorporationelection #GujaratPolitics #GujaratCM #Bhupendrapatel #Gujaratinews #GujaratCongress #GujaratBJP #GopalItalia #GujaratPatidar #BJPMLA #GenibenThakor #Congress #BJP #GujaratMonsoon #AmbalalPatel #PareshGoswami #IndiaMonsoon #IndiaRain #GujaratMonsoon2025 #GujaratIMD
Gujarat Rain LIVE Update | Gujarat Election | Gujarat Politics | ABP Asmita LIVE 24*7
news gujarat | gujarat news live | news ahmedabad | news live gujarat | Gujarat Rain | Gujarat Monsoon 2026 | Gujarat CM | Bhupendra Patel | AAP MLA | Gopal Italia | Chaitar Vasava | Gujarat Politics | Gujarati News | Gujarat Congress | Gujarat BJP | Gujarat Patidar | India Rain | India Monsoon | Gujarat Flood | Gujarat Local Body Election 2026 | Gujarat Corporation Election | Local Body Election 2026 | NEET Exam 2026 | NEET Exam Cancelled 2026 | NEET UG News | NTA
ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં.
For more videos Visit our YouTube Channel -
https://www.youtube.com/abpasmitatv
Click here to Subscribe and stay Updated -
https://www.youtube.com/channel/UC3C6_1ETXfE807LltDbKYxg/featured?sub_confirmation=1
ABP Asmita Website: https://abpasmita.abplive.in/
Facebook: https://www.facebook.com/abpasmita/