માઁ ટીવી સમાચાર 30.03.2026 62 કરોડના ખર્ચે નિર્મિત સોલાર પંપ કૃષિ પ્રોજેક્ટનું લોકાર્પણ

Mar 30, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now
Maa Tv News
Maa Tv News

24.2K subscribers

View Channel

Video Overview

Video Details

Published3 months ago
Duration4:22
Video IDbfAiCuHTRxY
Languagegu
CategoryPeople & Blogs
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views47
Likes0
Comments0
Engagement Rate0.00%
Likes per 100 views0.00
Comments per 1K views0.00

Description

માઁ ટીવી સમાચાર 30.03.2026 લોકાર્પણ : પીએમ કુસુમ યોજના હેઠળ રૂપિયા 62 કરોડના ખર્ચે નિર્મિત સોલાર પંપ કૃષિ પ્રોજેક્ટનું લોકાર્પણ કરતા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળી  નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા ના જુના મોઝદા ગામે નિર્મિત સોલાર પંપ કૃષિ પ્રોજેક્ટનું લોકાર્પણ : દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા નિર્મિત આ પ્રોજેક્ટથી આદિજાતિ વિસ્તારના 1500થી વધુ ખેડૂતોને લાભ થશે : વનવિભાગ દ્વારા ફૂલસર રેન્જમાં ઝાડોલી ખાતે નિર્માણ પામેલી ચેક પોસ્ટના નવીનીકરણનું મંત્રી ના હસ્તે લોકાર્પણ કરાયું

Related Videos

More videos from Maa Tv News