માઁ ટીવી સમાચાર 29.06.2026 'મિશન સેફ સ્ટેશન' હેઠળ પ્લેટફોર્મ-3 પરથી ₹4.03 લાખનો ગાંજો ઝડપાયો
Jun 29, 2026•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published1 week ago
Duration1:49
Video IDcPp3FT-6wrk
Languagegu
CategoryPeople & Blogs
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views20
Likes0
Comments0
Engagement Rate0.00%
Likes per 100 views0.00
Comments per 1K views0.00
Description
માઁ ટીવી સમાચાર 29.06.2026 ભરૂચ રેલવે સ્ટેશને GRP નો સપાટો : 'મિશન સેફ સ્ટેશન' હેઠળ પ્લેટફોર્મ-3 પરથી ₹4.03 લાખનો ગાંજો ઝડપાયો
પોલીસને જોઈ તસ્કર કાળા રંગની બેગ બિનવારસી હાલતમાં મૂકી રફુચક્કર : ટ્રેન મારફતે નશાની હેરાફેરી નું નેટવર્ક હોવાની આશંકા, અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ : ભરૂચ રેલવે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ જોઈ બુટલેગર બેગ છોડી ભાગી છૂટ્યો : જૂની સ્ટેશન અધિક્ષક કચેરી પાસેથી 8.075 કિલો નશીલો પદાર્થ જપ્ત કરાયો : રેલવે સ્ટેશનના CCTV ફૂટેજના આધારે પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા