માઁ ટીવી સમાચાર 29.06.2026 માત્ર એક બાઇક માટે મિત્રએ જ કરી મિત્રની ક્રૂર હત્યા
Jun 29, 2026•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published1 week ago
Duration4:27
Video IDcgXUvS47Pgc
Languagegu
CategoryPeople & Blogs
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views55
Likes0
Comments0
Engagement Rate0.00%
Likes per 100 views0.00
Comments per 1K views0.00
Description
માઁ ટીવી સમાચાર 29.06.2026 મિત્રતા શરમજનક : માત્ર એક બાઇક માટે મિત્રએ જ કરી મિત્રની ક્રૂર હત્યા : લાશ નદીમાં ફેંકી દીધી
17 જૂનના રોજ પરેશ વસાવા પોતાની બાઇક લઇને નિકળ્યા બાદ પરત ફર્યા ન હોતા : 20 જૂને અંકલેશ્વર ના દઢાલ-સાગબારા બ્રિજ નીચે નદીમાંથી અજાણ્યા પુરુષનો વિકૃત મૃતદેહ મળ્યો : લાશ વિકૃત હોવાથી ઓળખ મુશ્કેલ હતી, પરંતુ હાથ પર ત્રાજવેલા ટેટુ ના આધારે મૃતકની ઓળખ પરેશ વસાવા તરીકે થઇ : સીસીટીવી કેમેરા તપાસ્યા જેમાં પરેશ ની બાઇક અન્ય વ્યક્તિ ચલાવતો અને પરેશ પાછળ બેઠેલો દેખાયો : હિસ્ટ્રીશીટર આરોપીની ધરપકડ