હિંદુ ભાઈઓએ ખેતીની જમીન ઈદગાહ માટે કેમ દાન કરી?

Mar 30, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published2 months ago
Duration3:28
Video IDf_vZdTygAVU
Languagegu
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views651
Likes18
Comments3
Engagement Rate3.23%
Likes per 100 views2.76
Comments per 1K views4.61

Description

#rajasthan #muslim #donation રાજસ્થાનમાં સીકર જિલ્લાના નીમકાથાના વિસ્તારમાં આવેલું ગુહાના ગામ હાલના દિવસોમાં ચર્ચામાં છે. ગામની એક ઈદગાહમાં સૈની ભાઈઓનું સન્માન કરાઈ રહ્યું છે. કારણ કે તેમણે પોતાની ખેતીની જમીન ઈદગાહને દાનમાં આપી જેથી સેંકડો શ્રદ્ધાળુઓને ઈદની નમાઝ અદા કરવામાં કોઈ મુશ્કેલી ન પડે. અહેવાલ - મોહરસિંહ મીણા શૂટ-ઍડિટ - સુખમનદીપસિંહ બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : https://www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati

Related Videos

More videos from BBC News Gujarati