Israel-Iran: ઈરાન અને ઇઝરાયલની દોસ્તી દુશ્મનીમાં કેવી રીતે ફેરવાઈ ?, 1979માં શું થયું હતું?

Mar 1, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published3 months ago
Duration5:04
Video IDk2bDVBg9e58
Languagegu
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views1.7K
Likes63
Comments6
Engagement Rate4.02%
Likes per 100 views3.67
Comments per 1K views3.49

Description

#iran #israel ઈઝરાયલે અમેરિકા સાથે મળીને ઈરાન પર હુમલો કર્યો ત્યારબાદથી મધ્યપૂર્વ એશિયાના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી છે. આરબ જગતના બીજા કેટલાક દેશો પર પણ આ હુમલાની આંચ આવી છે. પણ તમને ખબર છે ઈરાન અને ઇઝરાયલ એક સમયે મિત્રોહતા, મિત્ર દેશો, ત્યાં સુધી કે ઈઝરાયલને એક દેશ તરીકે જ્યાં બીજા આરબ દેશોએ માન્યતા ન આપી, ત્યાં ઈરાને તેને અલગ દેશ તરીકે સત્તાવાર રીતે સ્વીકાર્યો હતો. તો કેવી રીતે આ દોસ્તી દુશ્મનીમાં ફેરવાઈ ગઈ. શું છે બંને દેશોની દોસ્તીથી દુશ્મની સુધીનો ઇતિહાસ? એ જુઓ આ ખાસ વીડિયોમાં. બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : https://www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati

Related Videos

More videos from BBC News Gujarati