Bhavnagar ના વ્યક્તિએ ભંગારમાંથી કેવી રીતે બનાવી Solar Car? શું છે આ ગાડીની ખાસિયત?
Mar 30, 2026•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published2 months ago
Duration2:39
Video IDtWYpvRf5XYY
Languagegu
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views10.7K
Likes241
Comments19
Engagement Rate2.42%
Likes per 100 views2.25
Comments per 1K views1.77
Video Tags
Description
#bhavnagar #car #craft
ભાવનગરના વિજાનાનેસ ગામના સાદુળભાઈએ બનાવેલી આ કારમાં નથી વપરાતું પેટ્રોલ-ડિઝલ કે બેટરી ચાર્જ કરવાનું લાઈટ બિલ પણ નથી આવતું. સાદુળભાઈએ બે ઈલેક્ટ્રિક ટૂવ્હિલરમાંથી જાતે જ આ સોલર કાર બનાવી છે. લાઈટ, ઇન્ડિકેટર અને પંખાની સુવિધા ધરાવતી આ સોલર કારમાં ત્રણેક લોકો પણ બેસી શકે છે. આ સોલર કારની બીજી શું ખાસિયતો છે અને કેવી રીતે ઘરે જ બનાવી તે જુઓ આ વીડિયોમાં.
અહેવાલ : અલ્પેશ ડાભી
ઍડિટ : રિપુલ મકવાણા
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati