એ જળમાર્ગ જે ઈરાન બંધ કરે તો ભારત સહિત એશિયાના દેશોની મુશ્કેલી વધી શકે

Mar 4, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published4 months ago
Duration4:53
Video IDw8b6OQC26Lc
Languagegu
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views4.6K
Likes136
Comments2
Engagement Rate2.97%
Likes per 100 views2.93
Comments per 1K views0.43

Description

#america #iran #india #update #oil #gujarat ઈરાને હૉર્મુઝ સામુદ્રધુની બંધ કરવાની જાહેરાત કરી છે, વિશ્વનું 20 ટકા ક્રૂડ અને ગૅસ આ માર્ગેથી પસાર થાય છે. આથી, તેની સીધી અસર ભારતને થશે. ઈરાને આ વિસ્તારમાં ઓછાંમાં ઓછાં ત્રણ જહાજો ઉપર હુમલો કર્યો હતો. ઈરાની જનરલ સરદાર જબ્બારીએ ધમકી આપી છે કે 'એક પણ ટીપું ઑઇલ આ ક્ષેત્રમાંથી બહાર નહીં નીકળી શકે.' સ્ટ્રેટ ઑફ હૉર્મુઝએ ઈરાનનીખાડીને ઓમાનની ખાડી સાથે જોડતો સાંકળો જળમાર્ગ છે. જાણો ચર્ચામાં આવેલા આ દરિયાઈમાર્ગનું વ્યૂહાત્મક મહત્ત્વ. અહેવાલ - બીબીસી ન્યૂઝ મુન્ડો ઍડિટ - સુમિત વૈદ બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : https://www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati

Related Videos

More videos from BBC News Gujarati