Monsoon 2026 update: ભારતના દરિયામાં ચોમાસાની વહેલી શરૂઆતની શક્યતા, ગુજરાતમાં હવે હવામાન બદલાશે
May 15, 2026•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published1 month ago
Duration6:24
Video IDwUmrTeMUoNA
Languagegu
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views67.1K
Likes3.3K
Comments74
Engagement Rate4.99%
Likes per 100 views4.88
Comments per 1K views1.10
Video Tags
Description
#weather #learning #ocean
હવામાન વિભાગની આગાહી મુજબ 16 મેના રોજ આંદામાન સાગર અને બંગાળની ખાડીમાં ચોમાસું પ્રવેશી જશે. ત્યારબાદ તે કેરળ અને મહારાષ્ટ્ર થઈને ગુજરાત તરફ આગળ વધશે. ગુજરાતમાં 21-22 મેની આસપાસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પ્રી-મોન્સૂન ઍક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડી શકે છે. બીજી તરફ, રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાંથી લોકોને થોડી રાહત મળશે. 17 મે સુધી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે અને 21 મે સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.
અહેવાલ - દીપક ચુડાસમા
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati